Hot and Cold Water Springs
(Lasundra, Kheda, Gujarat)
Have you heard of hot and cold water flowing naturally from same location hardly few feet apart! If no then you should visit the place called Lasundra. Just 65 km drive from Ahmedabad on Ahmedabad-Indore highway.
This place is a natural wonder where both hot and cold water springs are adjacent to each other and this is irrespective of any season.

ઠંડા અને ગરમ પાણીના કુંડ, લસુન્દ્રા
તમે બાજુ-બાજુમાં વહેતા કુદરતી ગરમ અને ઠંડા પાણી વિશે સાંભળ્યું છે! ના? તો પછી તમારે લસુન્દ્રાની મુલાકાત લેવી જોઈએ. અમદાવાદ-ઇન્દોર હાઇવે પર અમદાવાદથી 65 કિમી દૂર આવેલ આ ગામ કુદરતી અજાયબી છે. આ સ્થળે બંને ગરમ અને ઠંડા પાણી ઝરણા સાવ અડીને છે, અને તેય કોઈપણ સિઝનમાં.
ધાર્મિક વિશ્વાસ અને ભૌગોલિક અજાયબીઓમાં રસ ધરાવતા લોકો, બંને સમાન ઉત્સાહ સાથે આ સ્થળ મુલાકાત લે છે.