NIAGARA FALLS | નાયગરાના ધોધ
Horse Shoe Fall (હોર્સ શૂ ધોધ) |
American Fall is second largest of three, while third and smallest next to American Fall is known as Bridal's Veil Fall due to its shape. Beautiful civil structure, Rainbow bridge situated opposite to falls is connecting American and Canadian borders.
American and Bridal's Veil Fall (અમેરિકન અને બ્રાઇડલ વેઇલ ધોધ) |
Rainbow Bridge (રેઇનબો બ્રીજ ) |
અમેરિકા (USA) ની સરહદમાં આવેલ બીજા ક્રમના મોટા ધોધ ને અમેરીકન ધોધ તરીકે ઓળખવામાં આવે છે. તેની બાજુમાં આવેલ સૌથી નાના ધોધને બ્રાઇડલ વેઇલ (નવવધૂનો ઘૂંઘટ) તરીકે ઓળખવામાં આવે છે.
અમેરિકા અને કેનેડાની સરહદને જોડતો રેઈનબો બ્રીજ આ કુદરતી સૌન્દર્ય ધરાવતી જગ્યાની સુંદરતામાં ઓર વધારો કરે છે.
No comments:
Post a Comment