Tuesday, September 9, 2014

Adalaj Stepwell | અડાલજની વાવ

Adalaj Stepwell | અડાલજની વાવ

Roopba's Vav or Roodaba's Vav is popularly known as "Adalaj Ni Vav". Vav is local name for Stepwell. This stepwell is an architectural wonder of 15th Centuary located at Adalaj, a quite village around 18 km north from Ahmedabad Airport, Gujarat, India.

It has higher historic importance due to amalgamation of Hindu and Islamic architecture in the construction. The stepwell took its first stone of construction by Vaghela dynasty which later it was finished by Mahmud Begada of Muzaffarid dynasty.



રૂપાબાની  વાવ અથવા રૂડાબાની વાવને  "અડાલજ ની વાવ" તરીકે વધારે ઓળખવામાં આવે છે. વાવ, અમદાવાદ એરપોર્ટથી લગભગ 18 કિલોમીટર ઉત્તરના એક ગામ અડાલજમાં સ્થિત છે. 15મી સદીનું આ સ્થાપત્ય એક અજાયબી છે.

હિન્દૂ અને ઇસ્લામિક બાંધકામના સમન્વયને કારણે આ સ્થાપત્ય ઐતિહાસિક રીતે વધુ મહત્વ ધરાવે છે. વાવ પછી તે મુઝફ્ફર વંશના મહમુદ બેગડો દ્વારા પૂર્ણ થયું હતું જેનો શિલાન્યાસ અને પ્રાથમિક બાંધકામ વાઘેલા રાજવંશે કર્યું હતું.